મહત્વના દિવસો (Important Days) વિશ્વ સંગીત દિવસ કયારે મનાવવામાં આવે છે ? 14, ડિસેમ્બર 21, જૂન 21, સપ્ટેમ્બર 2, ઓકટોબર 14, ડિસેમ્બર 21, જૂન 21, સપ્ટેમ્બર 2, ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 22 ડિસેમ્બર 17 નવેમ્બર 17 ઓકટોબર 22 સપ્ટેમ્બર 22 ડિસેમ્બર 17 નવેમ્બર 17 ઓકટોબર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 18, નવેમ્બર 10, માર્ચ 10, ઓગસ્ટ 22, સપ્ટેમ્બર 18, નવેમ્બર 10, માર્ચ 10, ઓગસ્ટ 22, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) "ગુડ ગવર્નન્સ ડે" કોના જન્મદિવસે મનાવવામાં આવે છે ? વિનોબા ભાવે લાલ બહાદુર શાસ્ત્રી એ પી જે અબ્દુલ કલામ અટલ બિહારી વાજપાઈ વિનોબા ભાવે લાલ બહાદુર શાસ્ત્રી એ પી જે અબ્દુલ કલામ અટલ બિહારી વાજપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે 'ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 14 મી નવેમ્બર 21 મી ઓગષ્ટ 12 મી સપ્ટેમ્બર 12 મી જુન 14 મી નવેમ્બર 21 મી ઓગષ્ટ 12 મી સપ્ટેમ્બર 12 મી જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વર્લ્ડ હેરિટેજ ડે વર્લ્ડ ડોકટર્સ ડે વર્લ્ડ અર્થ ડે ઈન્ટરનેશનલ યુથ ડે વર્લ્ડ હેરિટેજ ડે વર્લ્ડ ડોકટર્સ ડે વર્લ્ડ અર્થ ડે ઈન્ટરનેશનલ યુથ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP