વ્યક્તિ વિશેષ (Special Person) ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સેટેલાઈટ દ્વારા નવી ટેકનોલોજી અને ભારતમાં સંદેશાવ્યવહારને આધુનિકતા આપનાર સામ પિત્રોડાનું મૂળ નામ શું હતું ? શ્યામચંદ પિત્રોડકર સત્યનારાયણ સત્યવાન શ્યામચંદ પિત્રોડકર સત્યનારાયણ સત્યવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ? જાપાન અમેરિકા ફાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? બહેરા–મૂંગાની શાળા અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ બહેરા–મૂંગાની શાળા અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ડો. એસ. આર. રંગનાથન કયા હુલામણા નામથી ઓળખાતા હતા ? રાવ સાહેબ રંગનાથન સાહેબ રાય સાહેબ રવિ સાહેબ રાવ સાહેબ રંગનાથન સાહેબ રાય સાહેબ રવિ સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? શાહજહાંએ જહાંગીરે અહમદશાહે ઔરંગઝેબે શાહજહાંએ જહાંગીરે અહમદશાહે ઔરંગઝેબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતના કયા રાજવીના નામથી ક્રિકેટની મુખ્ય રાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમાય છે ? જામ રવાજી જામ દિગ્વિજયસિંહજી જામ રણજીતસિંહજી જામ રાયસિંહજી જામ રવાજી જામ દિગ્વિજયસિંહજી જામ રણજીતસિંહજી જામ રાયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP