વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતના કયા રાજવીના નામથી ક્રિકેટની મુખ્ય રાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમાય છે ? જામ રવાજી જામ રાયસિંહજી જામ રણજીતસિંહજી જામ દિગ્વિજયસિંહજી જામ રવાજી જામ રાયસિંહજી જામ રણજીતસિંહજી જામ દિગ્વિજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ? રાધાકૃષ્ણન પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ મૌલાના અબ્દુલ કલામ આઝાદ રાધાકૃષ્ણન પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ મૌલાના અબ્દુલ કલામ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? વલ્લભ વિદ્યાનગર બારડોલી અમદાવાદ કરમસદ વલ્લભ વિદ્યાનગર બારડોલી અમદાવાદ કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર કયા જિલ્લામાં આવેલું છે ? જૂનાગઢ રાજકોટ ભરૂચ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ ભરૂચ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? સ્વામી સમર્થ જ્ઞાનેશ્વર તુકારામ એકનાથજી સ્વામી સમર્થ જ્ઞાનેશ્વર તુકારામ એકનાથજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સ્વામી દયાનંદજીનું જન્મસ્થળ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ? મહીસાગર ભરૂચ મોરબી નવસારી મહીસાગર ભરૂચ મોરબી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP