ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

ગાંધીજી
કનૈયાલાલ મુનશી
રણજિતરામ વાવાભાઇ
રણજીતસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

હેમુદાન ગઢવી
પિંગળશી ગઢવી
દુલાભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક
નોબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP