વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ? પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ રાધાકૃષ્ણન મૌલાના અબ્દુલ કલામ આઝાદ પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ રાધાકૃષ્ણન મૌલાના અબ્દુલ કલામ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતમાં માનવબંધુઓ માટે જીવનભર અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરનાર પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું ? દિવાકર પન્નાલાલ ડણાક આશારામ દેવચંદ ભગત ચુનીલાલ આશારામ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ દિવાકર પન્નાલાલ ડણાક આશારામ દેવચંદ ભગત ચુનીલાલ આશારામ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ? જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ? મોતીભાઈ અમીન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ડો. એસ. આર. રંગનાથન બોર્ડન મોતીભાઈ અમીન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ડો. એસ. આર. રંગનાથન બોર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? દલિત ઉદ્ધારક સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP