વ્યક્તિ વિશેષ (Special Person) 'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ? જુગતરામ દવે બબલભાઈ મહેતા અમૃતલાલ ઠકકર રવિશંકર મહારાજ જુગતરામ દવે બબલભાઈ મહેતા અમૃતલાલ ઠકકર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? બારડોલી વલ્લભ વિદ્યાનગર કરમસદ અમદાવાદ બારડોલી વલ્લભ વિદ્યાનગર કરમસદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ? નાગબાઈ માતા યશોદા પાનબાઈ સતી સાવિત્રી નાગબાઈ માતા યશોદા પાનબાઈ સતી સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) પાળિયાદ કયા સંતના કારણે પ્રખ્યાત છે ? રામાનુજાચાર્ય ઉનડ બાપુ અપાગીગા બજરંગદાસ બાપા રામાનુજાચાર્ય ઉનડ બાપુ અપાગીગા બજરંગદાસ બાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ? 1949 1951 1955 1953 1949 1951 1955 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતમાં માનવબંધુઓ માટે જીવનભર અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરનાર પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું ? દિવાકર પન્નાલાલ ડણાક આશારામ દેવચંદ ભગત ચુનીલાલ આશારામ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ દિવાકર પન્નાલાલ ડણાક આશારામ દેવચંદ ભગત ચુનીલાલ આશારામ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP