વ્યક્તિ વિશેષ (Special Person) ‘આર્યુવેદના પિતા' કોને કહેવામાં આવે છે ? કૌટિલ્ય ચરક ભાસ્કર સુશ્રુત કૌટિલ્ય ચરક ભાસ્કર સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નીચેના પૈકી કયા મહાપુરુષનો જન્મ ગુજરાતમાં નહોતો થયો ? સ્વામી સહજાનંદ શ્રીમદ્ રાજચંદ્ર પૂજ્ય શ્રી મોટા સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ શ્રીમદ્ રાજચંદ્ર પૂજ્ય શ્રી મોટા સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ? પાનબાઈ સતી સાવિત્રી નાગબાઈ માતા યશોદા પાનબાઈ સતી સાવિત્રી નાગબાઈ માતા યશોદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? લોકમાન્ય તિલક સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ? બબલભાઈ મહેતા અમૃતલાલ ઠકકર રવિશંકર મહારાજ જુગતરામ દવે બબલભાઈ મહેતા અમૃતલાલ ઠકકર રવિશંકર મહારાજ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? ઔરંગઝેબે અહમદશાહે શાહજહાંએ જહાંગીરે ઔરંગઝેબે અહમદશાહે શાહજહાંએ જહાંગીરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP