વ્યક્તિ વિશેષ (Special Person) આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ? પાનબાઈ નાગબાઈ માતા યશોદા સતી સાવિત્રી પાનબાઈ નાગબાઈ માતા યશોદા સતી સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ? મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) બોર્ડન ડો. એસ. આર. રંગનાથન મોતીભાઈ અમીન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) બોર્ડન ડો. એસ. આર. રંગનાથન મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ઈંગલેન્ડમાં ‘ઈન્ડિયા હાઉસ' કયા ગુજરાતીએ સ્થાપ્યું ? નર્મદ મેડમ કામા દાદાભાઈ નવરોજી શ્યામજી કૃષ્ણ વર્મા નર્મદ મેડમ કામા દાદાભાઈ નવરોજી શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સ્વામી દયાનંદજીનું જન્મસ્થળ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ? મોરબી ભરૂચ મહીસાગર નવસારી મોરબી ભરૂચ મહીસાગર નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) He is remembered as 'Kalaguru' in Gujarat for his initiation in art activity. Balkrishna Patel Haku Shah S. H. Raza Ravishankar Rawal Balkrishna Patel Haku Shah S. H. Raza Ravishankar Rawal ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ? ઠકકરબાપા આઈ. પી. દેસાઈ પરિક્ષિતલાલ મજમુદાર મહાદેવભાઈ દેસાઈ ઠકકરબાપા આઈ. પી. દેસાઈ પરિક્ષિતલાલ મજમુદાર મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP