વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે ? ગેસોલિન બળતણ તેલ અતિશુદ્ધ કેરોસીન ડીઝલ ગેસોલિન બળતણ તેલ અતિશુદ્ધ કેરોસીન ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ? પ્લૂટોનો અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિફેન્સ શીસ્ડ સિસ્ટમના મુખ્ય ઘટકોમાં નીચેના પૈકી કોનો-કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ ઈન્ટરસેપ્ટર મિસાઈલ રડાર આપેલ તમામ ઈન્ટરસેપ્ટર મિસાઈલ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IBSAMAR-2016 નૌસેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો ? માલદિવ્સ ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા માલદિવ્સ ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘દુષ્કાળ’ ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ? હરિયાળી ક્રાંતિ વધુ અનાજ ઉગાડો ટપક સિંચાઈનો ઉપયોગ કરો વધુ વૃક્ષો વાવો હરિયાળી ક્રાંતિ વધુ અનાજ ઉગાડો ટપક સિંચાઈનો ઉપયોગ કરો વધુ વૃક્ષો વાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP