સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? એક પણ નહિ મહામારી રોગો જંતુજન્ય રોગો ફુગના રોગો એક પણ નહિ મહામારી રોગો જંતુજન્ય રોગો ફુગના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? બેક્ટેરિયા પ્રજીવ ફૂગ વાઈરસ બેક્ટેરિયા પ્રજીવ ફૂગ વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાચન માર્ગનો સાચો ક્રમ કયો છે ?1. મોટું આંતરડું 2. જઠર 3. અન્નનળી 4. નાનું આંતરડું 2-1-4-3 3-2-4-1 1-2-3-4 3-2-1-4 2-1-4-3 3-2-4-1 1-2-3-4 3-2-1-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિ નથી ? ECG PET SCANNING SQUID SPECT ECG PET SCANNING SQUID SPECT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી શું મિશ્રધાતુ નથી ? કાંસુ ઝિંક સ્ટીલ પિત્તળ કાંસુ ઝિંક સ્ટીલ પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડને કાટ લાગતા કયું સંયોજન બને છે ? Fe2O3 FeO Fe2O2 Fe3O4 Fe2O3 FeO Fe2O2 Fe3O4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP