જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? સ્વાગત આપેલ પૈકી એક પણ નહીં ઈ-ગ્રામ નિર્મલ ગ્રામ સ્વાગત આપેલ પૈકી એક પણ નહીં ઈ-ગ્રામ નિર્મલ ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? સત્તા-સમતુલા જવાબદારી સંકલન સહકાર સત્તા-સમતુલા જવાબદારી સંકલન સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ? ઓસર્બોન અને ગેબલર લેન અને રોસનબ્લૂમ હુડ પોલીટ ઓસર્બોન અને ગેબલર લેન અને રોસનબ્લૂમ હુડ પોલીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ? એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ડેવિડ ઓસબોર્ન ક્રિસ્ટોફર હુડ એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ડેવિડ ઓસબોર્ન ક્રિસ્ટોફર હુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ખાનગી વહીવટ જાહેર વહીવટથી કઈ રીતે અલગ તારવી શકાય ? કાર્યક્ષમતા ઇજારાશાહી પ્રક્રિયા સંગઠન કાર્યક્ષમતા ઇજારાશાહી પ્રક્રિયા સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP