ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ? એસ.પી. ભરૂચા હરિલાલ જે. કણિયા પ્રકાશભઈ ઠક્કર પી.એન. ભગવતી એસ.પી. ભરૂચા હરિલાલ જે. કણિયા પ્રકાશભઈ ઠક્કર પી.એન. ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત નાણામંત્રી સંસદ ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત નાણામંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? કલ્યાણ રાજ્યની સ્થાપના બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી સામાજિક આર્થિક ન્યાય ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી સામાજિક આર્થિક ન્યાય ધાર્મિક રાજ્યની સ્થાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો નું અન્વેષણ કયા વિષય ની યાદીમાં આવે છે? અન્ય યાદી રાજ્ય યાદી સંઘ યાદી સમવર્તી યાદી અન્ય યાદી રાજ્ય યાદી સંઘ યાદી સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP