ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ? રાજ્યપાલ જાહેર સેવા આયોગ આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ રાજ્યપાલ જાહેર સેવા આયોગ આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ? અધિકાર પૃચ્છા બંદી પ્રત્યક્ષી કરણ ઉત્પ્રેષણ પરમાદેશ અધિકાર પૃચ્છા બંદી પ્રત્યક્ષી કરણ ઉત્પ્રેષણ પરમાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ? Habeas Corpus Qua- warranto Mandamus Prohibition Habeas Corpus Qua- warranto Mandamus Prohibition ANSWER DOWNLOAD GUJARATI MCQ APP