ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

સંસદ સર્વોચ્ચ છે.
ન્યાયપાલિકા સર્વોચ્ચ છે.
કારોબારી સર્વોચ્ચ છે.
સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ?

10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ
10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 342
આર્ટિકલ - 341
આર્ટિકલ - 337
આર્ટિકલ - 339

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ?

ચાર વર્ષ
સાત વર્ષ
કોઈ નિર્ધારિત મુદ્દત નથી
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP