ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

કનૈયાલાલ મુન્શી
સરોજીની નાયડુ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-200
અનુચ્છેદ-168
અનુચ્છેદ-202
અનુચ્છેદ-201

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?

15 જુલાઈ, 1947
26 જાન્યુઆરી, 1948
24 જાન્યુઆરી, 1950
23 એપ્રિલ, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP