ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ? જાહેર સેવા આયોગ ગુજરાત હાઈકોર્ટ રાજ્યપાલ આપેલ તમામ જાહેર સેવા આયોગ ગુજરાત હાઈકોર્ટ રાજ્યપાલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? મૌલાના આઝાદ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવારલાલ નેહરુ મૌલાના આઝાદ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવારલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 22 સભ્યો 30 સભ્યો 18 સભ્યો 25 સભ્યો 22 સભ્યો 30 સભ્યો 18 સભ્યો 25 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરનિષદ સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.નાણામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP