કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ખુંગા નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ખુંગા નદી ઈમ્ફાલ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન ક્યા સ્થળે કર્યું હતું ? રૂડકી દિલ્હી કાશીપુર દહેરાદૂન રૂડકી દિલ્હી કાશીપુર દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? ઉત્તર પ્રદેશ ઓડીશા આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ ઓડીશા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સ્પેસ રિસર્ચ સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પ્રથમ ખાનગી યાત્રી યુસાકુ મેઝાવાનને મોકલ્યા હતા ? ROSCOSMOS NASA ISRO ESA ROSCOSMOS NASA ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને અધિકારો અને હિતોના સંરક્ષણ અંગે કાયદો પસાર કર્યો ? સાઉદી અરેબિયા UAE જાપાન ચીન સાઉદી અરેબિયા UAE જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP