ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 75 60 100 90 75 60 100 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી ? ગુજરાતી બોડો તેલુગુ કોંકણી ગુજરાતી બોડો તેલુગુ કોંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન સમાજ કલ્યાણ ખાતાના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? ગૃહ બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP