કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણની અવધિ વધારીને કયા વર્ષ સુધી કરી છે ? 2025 2026 2023 2024 2025 2026 2023 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ? 56 58 61 52 56 58 61 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ? કાઠમંડુ રાંચી ટોક્યો ઢાકા કાઠમંડુ રાંચી ટોક્યો ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતમાં બે નવી COVID-19 વેક્સિન Corbevax અને Covovaxને મંજૂરી આપવામાં આવી છે. તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે. આપેલ પૈકી એક પણ નહીં Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે. આપેલ બંને Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે. આપેલ પૈકી એક પણ નહીં Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP