ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ? 9મી લોકસભા 14મી લોકસભા 12મી લોકસભા 11મી લોકસભા 9મી લોકસભા 14મી લોકસભા 12મી લોકસભા 11મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ? 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં ભારતના દરેક નાગરિકને 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં ભારતના દરેક નાગરિકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓના નમૂના છે ? ચોથી બીજી પાંચમી ત્રીજી ચોથી બીજી પાંચમી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? જ્ઞાની ઝૈલસિંઘ ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન વી.વી. ગીરી જ્ઞાની ઝૈલસિંઘ ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત માનવસંસાધન મંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત માનવસંસાધન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP