ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઇ બાબત પર આધિપત્ય છે ? રેલ્વે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ નાણાંકીય બિલ રેલ્વે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ? સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) ભારતના એટર્ની જનરલ(b) સંસદમાં વાપરવાની ભાષા (c) ઓડિટ રિપોર્ટ(d) સંસદની રચના(1) આર્ટિકલ – 120(2) આર્ટિકલ – 151(3) આર્ટિકલ – 79(4) આર્ટિકલ – 76 a-4, c-2, d-1, b-3 c-4, a-2, d-3, b-1 d-3, b-2, c-1, a-4 b-1, d-3, a-4, c-2 a-4, c-2, d-1, b-3 c-4, a-2, d-3, b-1 d-3, b-2, c-1, a-4 b-1, d-3, a-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -45 અનુચ્છેદ -14 અનુચ્છેદ -44 અનુચ્છેદ -16 અનુચ્છેદ -45 અનુચ્છેદ -14 અનુચ્છેદ -44 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ સંસદ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ? વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP