ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? નાણાંકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ નાણાંકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના સભ્યો નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના સભ્યો નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 18 22 25 19 18 22 25 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાજ્યપાલ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP