ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ઇચ્છામૃત્યુ' નો બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ? 21 20 19 22 21 20 19 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે ? 16 યાદીઓ 12 યાદીઓ 14 યાદીઓ 10 યાદીઓ 16 યાદીઓ 12 યાદીઓ 14 યાદીઓ 10 યાદીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? બંધારણીય ઉપચારોનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP