ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 90 60 100 75 90 60 100 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 75 લાખ 80 લાખ 85 લાખ 70 લાખ 75 લાખ 80 લાખ 85 લાખ 70 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? વડાપ્રધાન મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP