ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ – 154 કલમ – 155 કલમ – 153 કલમ – 156 કલમ – 154 કલમ – 155 કલમ – 153 કલમ – 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1990 1988 1993 1989 1990 1988 1993 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોન હોય છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? અનુસૂચિત જાતિઓ અન્ય પછાત વર્ગો ઉપર પૈકી એક પણ નહીં અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ અન્ય પછાત વર્ગો ઉપર પૈકી એક પણ નહીં અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે ? 16મી લોકસભા 13મી લોકસભા 17મી લોકસભા 15મી લોકસભા 16મી લોકસભા 13મી લોકસભા 17મી લોકસભા 15મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP