ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે" આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 39 (A) 39 (B) 39 (D) 39 (C) 39 (A) 39 (B) 39 (D) 39 (C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 410 377 368 386 410 377 368 386 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2016 2010 2014 2008 2016 2010 2014 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1980 1966 1975 1972 1980 1966 1975 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP