ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ કલાઈવ લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ? પ્રધાનમંત્રી ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ લોકસભા સ્પીકર પ્રધાનમંત્રી ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ લોકસભા સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ? લોક પ્રતિનિધિત્વ અધિ.1950 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ.1950 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? પ્રધાનમંત્રી કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પુરૂ થતા સુધી મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો હક્ક આપાવામાં આવેલ છે ? 17 16 18 14 17 16 18 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP