ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ? 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ? ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 280 380 253 353 280 380 253 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. વિધાનસભા લોકસભા આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 148 147 146 149 148 147 146 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ? 46 56 36 26 46 56 36 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP