ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? સંસદને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને રાજ્યનો પોતાનો અધિકાર છે. સંસદને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને રાજ્યનો પોતાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? નાણાં વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? 18 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 20 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. પીનાકી ચંદ્ર ઘોષ દિલીપ બી. ભોંસલે પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ દિલીપ બી. ભોંસલે પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP