ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? ભર્તુહરિ ભારવિ બિલ્હણ જયદેવ ભર્તુહરિ ભારવિ બિલ્હણ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ? મેહશૈલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ મેહશૈલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? જનસંઘ સ્વતંત્ર પાર્ટી કોંગ્રેસ સોશ્યાલીસ્ટ પાર્ટી જનસંઘ સ્વતંત્ર પાર્ટી કોંગ્રેસ સોશ્યાલીસ્ટ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય બી. જી. તિલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ રાજા રામમોહન રાય બી. જી. તિલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 31 ઓગસ્ટ, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP