ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 22 જુલાઈ, 1947 30 એપ્રિલ, 1947 16 ફેબ્રુઆરી, 1947 18 જાન્યુઆરી, 1947 22 જુલાઈ, 1947 30 એપ્રિલ, 1947 16 ફેબ્રુઆરી, 1947 18 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." ચાગલા પંચ નાણાવટી પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 57 59 (1) 58 (1) (2) 56 57 59 (1) 58 (1) (2) 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? કેબિનેટ સચિવ સંસદ વડાપ્રધાન માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી કેબિનેટ સચિવ સંસદ વડાપ્રધાન માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? મધ્ય પ્રદેશ ગુજરાત પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ? કલમ - 324 કલમ - 326 કલમ - 322 કલમ - 320 કલમ - 324 કલમ - 326 કલમ - 322 કલમ - 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP