ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 જાન્યુઆરી, 1949
27 ડિસેમ્બર, 1948
15 ઓગસ્ટ, 1948
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.ભીમરાવ આંબેડકર
જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓના સભ્યો હોદા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઇ કલમમાં કરવામાં આવી છે ?

કલમ –309
કલમ –310
કલમ –335
કલમ –324

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?

રાષ્ટ્રપતિ
રાજય સરકાર
કેન્દ્ર સરકાર
રાજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP