ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટેની ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 14 12 18 16 14 12 18 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? અમને પોતાને સર્વ નાગરિકોને આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને અમને પોતાને સર્વ નાગરિકોને આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં મહિલા સશકિતકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી ? 1975 1990 1981 1982 1975 1990 1981 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ? સુપર વીટો પાવર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો સુપર વીટો પાવર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP