ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 14-03-1949 26-11-1949 24-01-1949 22-03-1949 14-03-1949 26-11-1949 24-01-1949 22-03-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદ એટલે :1. લોકસભા 2. રાજ્યસભા 3. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ 4. રાષ્ટ્રપતિ બધા જ 1,2,4 1,3,4 1,2,3 બધા જ 1,2,4 1,3,4 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? અધ્યક્ષ વડાપ્રધાન વિરોધપક્ષના નેતા રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વડાપ્રધાન વિરોધપક્ષના નેતા રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 42 મો 41 મો 44 મો 43 મો 42 મો 41 મો 44 મો 43 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓના સભ્યો હોદા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઇ કલમમાં કરવામાં આવી છે ? કલમ –310 કલમ –324 કલમ –335 કલમ –309 કલમ –310 કલમ –324 કલમ –335 કલમ –309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 7 મો સુધારો 3 જો સુધારો 5મો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 3 જો સુધારો 5મો સુધારો 9 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP