ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? નાણામંત્રી નાણા સચિવ મુખ્યપ્રધાન મુખ્ય સચિવ નાણામંત્રી નાણા સચિવ મુખ્યપ્રધાન મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? આર. વ્યંકટરામન જ્ઞાની ઝૈલસિંઘ ડો. શંકરદયાળ શર્મા વી.વી. ગીરી આર. વ્યંકટરામન જ્ઞાની ઝૈલસિંઘ ડો. શંકરદયાળ શર્મા વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે ? National information and Technology institute. National information for Transforming India Aayog National institution for Transforming India Aayog. National institution for trading and investment Aayog National information and Technology institute. National information for Transforming India Aayog National institution for Transforming India Aayog. National institution for trading and investment Aayog ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 14-03-1949 26-11-1949 22-03-1949 24-01-1949 14-03-1949 26-11-1949 22-03-1949 24-01-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણામંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના નાણામંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP