ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. પ્રદિપકુમાર મોહન્તિ દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1681 1761 1725 1687 1681 1761 1725 1687 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃચના કરી, મુંબઈ અને વિદર્ભના બેરાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. 1952 1956 1954 1950 1952 1956 1954 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ધર્મના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ધર્મના આધારે ફક્ત ભાષાના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-329 અનુચ્છેદ-325 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-329 અનુચ્છેદ-325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સોલિસિટર જનરલ સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ સોલિસિટર જનરલ સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP