ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજ્ય સભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્ય સભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ? હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત અને અંગ્રેજી અંગ્રેજી હિન્દી હિન્દી અને અંગ્રેજી હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત અને અંગ્રેજી અંગ્રેજી હિન્દી હિન્દી અને અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 25 19 18 22 25 19 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-5 આર્ટિકલ-2 આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-5 આર્ટિકલ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP