ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 23 22 19 20 23 22 19 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? સંસદ સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ બધા જ માન. રાષ્ટ્રપતિ રાજ્ય સભા લોકસભા આપેલ બધા જ માન. રાષ્ટ્રપતિ રાજ્ય સભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 74 75 73 76 74 75 73 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ? ભારતની સંસદ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતની સંસદ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? કેનેડા જર્મની ઈંગલેન્ડ અમેરિકા કેનેડા જર્મની ઈંગલેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP