કમ્પ્યુટર (Computer)
જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શકિતશાળી કમ્પ્યૂટર છે ?

આકાશી (Akashi)
ફુગાકુ (Fugaku)
કામત્શિ
શિમોષી (Shimoshi)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે ?

ચોકસાઈ
ઝડપ
આપેલ તમામ
વિપુલ પ્રમાણમાં સંગ્રહક્ષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP