GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2008-09 2012-13 2014-15 2010-11 2008-09 2012-13 2014-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.(a) સ્વતંત્રતા અખબાર(b) ડુંગળી ચોર(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ (d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(1) ઇમામ સાહેબ(2) ઈચ્છારામ દેસાઈ(3) શ્યામજી કૃષ્ણ વર્મા(4) મોહનલાલ પંડ્યા a-3, b-1, d-2, c-4 b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 c-1, a-2, d-3, b-4 a-3, b-1, d-2, c-4 b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 c-1, a-2, d-3, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શરીરનાં ક્યા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે) ફેફસાં ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક હ્રદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? એપિકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટિકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સૂક્તિ’ શબ્દની સંધિ છૂટી પાડો. સૂ + ઊક્તિ સ + ઊક્તિ સૂ+ ઉક્તિ સુ + ઉક્તિ સૂ + ઊક્તિ સ + ઊક્તિ સૂ+ ઉક્તિ સુ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 136 138 139 137 136 138 139 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP