GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

ભારતનાં એટર્ની જનરલ
રાજ્યના ચીફ સેક્રેટરી
રાજ્યના રાજ્યપાલો
સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ?

મહેસુલ વિભાગ
કાયદા વિભાગ
સામાન્ય વહીવટ વિભાગ
કૃષિ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

ન્યુક્લિયર વિખંડન
કોસ્મિક
સુપરનોવા
ન્યુક્લિયર સંલયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ ક્યા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

મણિનગર
વડોદરા
આપેલ પૈકી એક પણ નહીં
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
MS Wordમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ?

ફોન્ટ ટૂલબાર
સ્ટાન્ડર્ડ ટૂલબાર
ટેક્સ્ટ ટૂલબાર
ફોર્મેટિંગ ટૂલબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP