GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.(1) Epitaxy (2) Episode(3) Epigene (4) Epitome 3, 2, 4, 1 4, 2, 1, 3 3, 2, 1, 4 1, 2, 3, 4 3, 2, 4, 1 4, 2, 1, 3 3, 2, 1, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 41, 47, 53 13, 15, 23 17, 21, 29 31, 37, 49 41, 47, 53 13, 15, 23 17, 21, 29 31, 37, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જો ABCD માં A→Z, I→26 મુજબ હોય અને AHMEDABAD = −7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ 78 -37 69 -47 78 -37 69 -47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને ક્યુ નામ આપવામાં આવે છે ? New Folder Untitled Folder Win Folder Blank Folder New Folder Untitled Folder Win Folder Blank Folder ANSWER DOWNLOAD GUJARATI MCQ APP