Talati Practice MCQ Part - 3 એક વસ્તુ રૂ.24માં વર્ચતા તેની મૂળકિંમતના 20% જેટલો નફો થાય છે. તો તેની મૂળકિંમત કેટલી હશે ? 22 20 24 26 22 20 24 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 છોકરીઓની એક હરોડમાં આકૃતિ ડાબી બાજુથી 5મી અને એંજલ જમણી બાજુથી છઠ્ઠી બેઠી છે. બંને પોતાના સ્થાનની અદલાબદલી કરતા આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે, તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ? 17 20 18 19 17 20 18 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશના ક્રમમાં છે ? ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 What ___ at seven o'clock yesterday evening ? did you did you do was you were you doing did you did you do was you were you doing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ? સુન્દરમ સત્યમ દર્શક સ્નેહરશ્મિ સુન્દરમ સત્યમ દર્શક સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વર્ષ 2018નો તાનસેન પુરસ્કાર કોને એનાયત થયો ? સવિતા મહેતા મંજુ મહેતા કિરણ મહેતા માનસી મહેતા સવિતા મહેતા મંજુ મહેતા કિરણ મહેતા માનસી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP