Talati Practice MCQ Part - 1
મુંબઈ એરપોર્ટ દ્ધારા એક રન વે પર 24 કલાકમાં કેટલા વિમાનોનું સફળ ટેક ઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

969
696
966
669

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલ છે ?

જામનગર
ભરૂચ
ગાંધીનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

લૂઈ પાશ્વર
એડવર્ડ જેનર
કિશ્ચન બનાર્ડ
જ્યોર્જ ડનલોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

એવરામ હશેકો
વેંકૈયા નાયડુ
રામનાથ કોવિંદ
નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP