સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. 180 120 360 240 180 120 360 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય ? 2016 7.58 1008 3024 2016 7.58 1008 3024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ન્યૂટન આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ લાન્ગ્રાજની રીત ન્યૂટન આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ લાન્ગ્રાજની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો 3x² - 4x + 1 ની ન્યૂનત્તમ કિંમત કેટલી હશે ? 1/3 1 0(zero) -1/3 1/3 1 0(zero) -1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7 નો લઘુત્તમ ગુણક કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતાં 4 શેષ મળે ? 343 378 364 371 343 378 364 371 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {Ø}ના ઉપગણોની સંખ્યા ___ છે. આપેલ પૈકી એક પણ નહીં 0(zero) 2 1 આપેલ પૈકી એક પણ નહીં 0(zero) 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP