ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 143 કલમ 133 કલમ 167 કલમ 178 કલમ 143 કલમ 133 કલમ 167 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 142 કલમ 162 કલમ 178 કલમ 154 કલમ 142 કલમ 162 કલમ 178 કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ તકરારી મિલકત જપ્તીમાં લઈ તેના માટે રિસીવર આપી શકાય છે ? કલમ 140 કલમ 146 કલમ 172 કલમ 154 કલમ 140 કલમ 146 કલમ 172 કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ હેઠળ જો અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને છોડી મૂકવા બાબતે જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 173 કલમ 169 કલમ 149 કલમ 131 કલમ 173 કલમ 169 કલમ 149 કલમ 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 187 કલમ 167 કલમ 199 કલમ 197 કલમ 187 કલમ 167 કલમ 199 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP