GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકઅમૃત લોકવાણી લોકભારતી લોકવિચાર મંચ લોકઅમૃત લોકવાણી લોકભારતી લોકવિચાર મંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ ક્યા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ આપેલ પૈકી એક પણ નહીં મણિનગર વડોદરા રાજકોટ આપેલ પૈકી એક પણ નહીં મણિનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો. આનંદશંકર ધ્રુવ સ્વામી આનંદ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ આનંદશંકર ધ્રુવ સ્વામી આનંદ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 220V, 50Hz 110V, 50Hz 110V, 60Hz 220V, 60Hz 220V, 50Hz 110V, 50Hz 110V, 60Hz 220V, 60Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નિપતિ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નીતિ નિમિત્ત ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત્ત ભાગ્ય સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ આયન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ આયન સલ્ફર આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP