GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 14મી 12મી 15મી 13મી 14મી 12મી 15મી 13મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Wordમાં પેજને ઊભું દર્શાવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Landscape Row Portrait Column Landscape Row Portrait Column ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. વડુથલ આનંદનગર વડોદરા આનંદપુર વડુથલ આનંદનગર વડોદરા આનંદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સર્જન’ શબ્દનો સાચો વિરુધ્ધાર્થી શબ્દ લખો. ડૉક્ટર સંસ્કારી સંહાર લીલા ડૉક્ટર સંસ્કારી સંહાર લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શરીરનાં ક્યા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે) હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP