સામાન્ય જ્ઞાન (GK)
'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ?

પ્રિયંકા ચોપરા
કરીના કપૂર
આલિયા ભટ્ટ
પરિણીતી ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુરો કયા દેશનું ચલણ છે ?

બ્રાઝિલ
અમેરિકા
ઇંગ્લેન્ડ
કોઈ પણ એક દેશનું નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
મહારાજ હસે છે
ધોની ક્રિકેટ રમાડે છે
તે રોજ ટોપરૂ ખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP