બાયોલોજી (Biology) ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહે છે ? ઓળખવિધિ નામાધિકરણ નામકરણ વર્ગીકરણ ઓળખવિધિ નામાધિકરણ નામકરણ વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફયુમિગેશન પદ્ધતિ કોની સામે રક્ષણ પૂરું પાડતી પ્રક્રિયા છે ? ફૂગ, લીલ, ભેજ ફુગ, કીટક, ભેજ લીલ, કીટક, ભેજ લીલ, ફૂગ, સુકારો ફૂગ, લીલ, ભેજ ફુગ, કીટક, ભેજ લીલ, કીટક, ભેજ લીલ, ફૂગ, સુકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, રંગસૂત્રીકાનું અલગીકરણ વ્યતીકરણ પામે છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. રંગસૂત્રીકાનું અલગીકરણ વ્યતીકરણ પામે છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે કારણ કે, તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે ? થીઓફેસ્ટસ વ્હિટેકર આઈકલર લિનિયસ થીઓફેસ્ટસ વ્હિટેકર આઈકલર લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ? વર્ગીકરણ ઓળખવિધિ નામકરણ ભૌગોલિક વિતરણ વર્ગીકરણ ઓળખવિધિ નામકરણ ભૌગોલિક વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP